Birthday Wishes In Gujarati

birthday wishes in gujarati
Birthday Wishes In Gujarati: Birthday Wishes In Gujarati For Whatsapp Are A Way To Express Your Appreciation For People You Hold Dear To Your Heart. We All Want To Put Effort Into Our Birthday Wishes Because They Carry A Deep And Personal Message. Birthday Wishes In Gujarati, Gujarat, Birthday Wishes In Gujarati, Happy Birthday Wishes In Gujarati, Birthday Wishes In Gujrati, Happy Birthday Wishes In Gujrati, Happy Birthday Message In Gujarati, Happy Birthday Wishes In Gujarati, Birthday Message In Gujarati
તમે મારા જીવનની સૌથી કિંમતી વ્યક્તિ છો જેમણે મને અપાર ખુશીઓ આપી છે.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Birthday Wishes In Gujarati
Shared 148 Times Today
તમે જેના પર લાગણીઓ વરસાવો છો,
એ લોકો તમારી કદર કરતા રહે.
ગેરહાજર ભલેને ના હોવ તમે મહેફિલ માં, પણ લોકો તમારી વાતો થી હાજરી ભરતા રહે.

Birthday Wishes In Gujarati
Shared 72 Times Today
ADVERTISEMENT
ADVERTISEMENT
ખૂબ ખુશીઓથી જીવ્યું છે તમે જીવન
અને આ જ રીતે જીવતા રહો,
હંમેશાં ખુશીઓના ઘૂંટડા પીતા રહો
હેપ્પી બર્થ ડે

Birthday Wishes In Gujarati
Shared 159 Times Today
દરેક ખુશીઓ તમને મળી જાય.
સંબંધીઓ સાથે મન તમારા ભળી જાય.
ચહેરા પર દુઃખની રેખાઓ ક્યારેય ન ખેંચાય.
ઈશ્વરને પ્રાર્થના જે કરું, તમાર માટે એ બધીએ તમને ફળી જાય.

Birthday Wishes In Gujarati
Shared 223 Times Today
પહેલી ઝલક મેળવી સૌની તું હોંશેહોંશે મલકાયો હતો.
ઘરમાં ખુશીઓનું કારણ બની તું કુટુંબમાં ઉમેરાયો હતો.
આ દિવસ પરિવારજનો ને વ્હાલો છે ખુબ.
કેમ કે, આજ ના દિવસે પૃથ્વી પર તારો સૌ સાથે અનેરો સંબંધ બંધાયો હતો.

Birthday Wishes In Gujarati
Shared 136 Times Today
તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો,
માર્ગ તમારા ચાલતા સરળ કરો,
જીવનમાં અઢળક નામના મેળવો,
એવી અમારી મનોકામના મેળવો,
સાથે જન્મદિવસની શુભકામનાઓ.
HAPPY BIRTHDAY

Birthday Wishes In Gujarati
Shared 136 Times Today
આજ હતો કે કાલ એતો યાદ નથી તમારો જન્મદિવસ,
પણ મારા માટે તો આ મહિનોજ રહ્યો છે કાયમી ખાસ,
એટલે જ મહિનાના પ્રથમ દિવસે જ વ્યક્ત કરૂં શુભેચ્છાઓ જન્મમાસ.
HAPPY BIRTHDAY

Birthday Wishes In Gujarati
Shared 81 Times Today
આજ તમારો જગમાં હતો અવતરણ દિવસ,
આજ બનાવી દઈએ ઉજવી ખાસ દિવસ,
મારા માટે વર્ષનો આ છે ખાસ દિવસ,
ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને જન્મદિવસ.
HAPPY BIRTHDAY

Birthday Wishes In Gujarati
Shared 330 Times Today
ADVERTISEMENT
ADVERTISEMENT
તમારો જન્મદિન છે “ખાસ”
કેમ કે તમે છો
સૌનાં દિલની ‘પાસ’
અને આજે પૂરી થાય તમારી બધી જ “આશ”
HAPPY BIRTHDAY

Birthday Wishes In Gujarati
Shared 173 Times Today
ફૂલોની જેમ મહેકતું રહે
હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.
HAPPY BIRTHDAY

Birthday Wishes In Gujarati
Shared 89 Times Today

Total Files (10) Page 1 of 1

All Category's (171)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z ALL
Quotes By Thomas Edison (11) Quotes By Abraham Lincoln (12) Quotes By Benjamin Franklin (16) Quotes By Mother Teresa (9) Quotes By Amber Heard (7) Quotes By Taylor Swift (9) Mantras For Happiness (10) Belated Birthday Wishes (11) Quotes By David Goggins (15) Quotes By Benjamin Franklin (16)
ADVERTISEMENT
ADVERTISEMENT

Tag: Birthday Wishes In Gujarati, Gujarat, Gujarati, Birthday Wishes In Gujarati, Happy Birthday Wishes In Gujarati, Birthday Wishes In Gujrati, Happy Birthday Wishes In Gujrati, Happy Birthday Message In Gujarati, Happy Birthday Wishes In Gujarati, Birthday Message In Gujarati,
ADVERTISEMENT
ADVERTISEMENT